બોલિવૂડના જાણીતા એક્ટરનું થયું નિધન, આજે થશે અંતિમ સંસ્કાર

<strong>નવી દિલ્હીઃ</strong> બોલિવૂડના જાણીતા અભિનેતા દિનયાર કોન્ટ્રાક્ટરનું નિધન થયું છે. 79 વર્ષીય અભિનેતા વધતી ઉંમરને કારણે થનારી બિમારીનો સામનો કરી રહ્યા હતા. દિનયારે બોલિવૂડની અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. <img class="aligncenter size-full wp-image-408795" src="http://bit.ly/2QOidR3" alt="" width="759" height="422" /> અભિનેતાના અંતિમ સંસ્કાર તેમના મુંબઈના વર્લી સ્થિત પ્રેયર હોલમાં બપોરે 3.30 કલાકે

from entertainment http://bit.ly/2WTw3r7

No comments:

Post a Comment