પાટણઃ ડોક્ટર યુવતીએ સગા ભાઈ અને પછી માસૂમ ભત્રીજીને ચાલાકીથી ઉતાર્યાં મોતને ઘાટ, મોડસ ઓપરેન્ડી જાણીને લાગી જશે આઘાત

પાટણઃ પાટણમાં સગી બહેને જ મહિના અગાઉ તેના ભાઈને ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ 30 મેએ તેની 14 માસની માસૂમ પુત્રીને પણ ઠંડા કલેજે ઝેર આપી મોતને ઘાત ઉતારી હતી. પુત્રીએ આ સમગ્ર ઘટનાની કુટુંબીઓ પાસે કબૂલાત કર્યાંની ચોંકવનારી રજૂઆત પિતાએ પોલીસને કહી હતી. જેને પગલે પોલીસે પુરાવા

from gujarat http://bit.ly/2Kt6GFC

No comments:

Post a Comment