<strong>અમદાવાદ:</strong> ગુજરાતમાં ચાલી રહેલા કાળઝાળ ગરમી વચ્ચે આવતાં અઠવાડિયે સૌરાષ્ટ્રમાં ધમાકેદાર વરસાદ પડે તેવી સંભાવના છે. હાલ મધ્યપૂર્વ અરબ સાગરમાં લો પ્રેશર આકાર લઈ રહ્યું છે. આ લો પ્રેસરની અસર હેઠળ સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી શક્યતા છે. નૈઋત્ય ચોમાસું હાલ શ્રીંલંકા સુધી પહોંચી ગયું છે અને કેરળમાં તેની એન્ટ્રી
from gujarat http://bit.ly/2wJB9XW
No comments:
Post a Comment