દિશા વાકાણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં પરત આવશે? જાણો ક્યારથી કરી શકે છે એન્ટ્રી?

મુંબઈઃ ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં છેલ્લાં દોઢ વર્ષથી દયાભાભી જોવા મળતાં નથી. દયાભાભી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 પૂર્ણ થયા બાદ સીરિયલમાં ફરી જોવા મળશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચ 18 જુલાઈના રોજ છે. એટલે માનવામાં આવ્યા છે કે જુલાઈ અંત સુધીમાં દયાભાભી

from entertainment http://bit.ly/2MpzEZB

No comments:

Post a Comment