ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપના ક્યા નેતાને મળવા જવું નહીં એવું નક્કી કરાયું? જાણો વિચિત્ર નિયમ

<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કારોબારી અને ધારાસભ્યોની બેઠક રવિવારે પ્રદેશ કાર્યાલય ખાતે મળી હતી. આ બેઠકમાં એવો વિચિત્ર નિર્ણય લેવાયો હતો કે, રાજ્યસભાની ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી કોંગ્રેસના કોઇ ધારાસભ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા જવું નહીં. કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આ સ્વૈચ્છિક આચારસંહિતા પાળવા

from gujarat http://bit.ly/2WHeGto

No comments:

Post a Comment