<strong>મુંબઈ:</strong> સુપરસ્ટાર આમિર ખાને પોતાના પુત્ર જુનૈદ ખાનના બર્થ-ડે પર એક ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં પુત્ર જુનૈદ અને રાની મુખર્જી એકસાથે જોવા મળી રહ્યા છે. આમિર ખાન કહ્યું હતું કે, તે તસવીર જોઈને હેરાન છે, આખરે જુનૈદ રાનીને કેવી રીત આકર્ષી લીધી. <blockquote class="instagram-media" style="background: #FFF; border: 0;
from entertainment http://bit.ly/2EW0C5c
No comments:
Post a Comment