<strong>પાલનપુર:</strong> પાલનપુરમાં નદીમભાઈ યાકુબભાઈ નાગોરી નામના યુવકને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા પણ તેમને દફનવિધી માટે લઈ જતા હતા ત્યારે મસ્જિદ પાસે તેના શ્વાસ ફરી ચાલુ થયા હતા. યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો પણ ત્યાં ડોક્ટરે ફરી તેને મૃત જાહેર કર્યો હોવાની આશ્ચર્યજનક ઘટના બની છે. <img class="alignnone size-medium wp-image-410322"
from gujarat http://bit.ly/2F3Y1pU
No comments:
Post a Comment