આદિત્ય પંચોલીએ આ એક્ટ્રેસ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, કહ્યું- ખોટા રેપ કેસની ધમકી આપે છે

<strong>મુંબઈઃ</strong> ફિલ્મ મેકર આદિત્ય પંચોલીએ કંગના રનૌત વિરૂદ્ધ એક વખત ફરી ફરિયાદ નોંધાવી છે. આદિત્યએ આ પહેલા પણ કંગના અને તેના વકીલ રિજઝવાન સિદ્દીકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આદિત્યએ આરોપ લગાવ્યો હતો કે, કંગના અને તેનો વકીલ તેને રેપના કેપમાં ફસાવી શકે છે. <img class="aligncenter size-gallery-thumb wp-image-407929" src="http://bit.ly/2XfgjeK" alt="" width="600"

from entertainment http://bit.ly/2EL9f2k

No comments:

Post a Comment