અમદાવાદઃ વિદેશથી બે બોટલ દારૂ લાવી શકાય એમ સમજીને ચાર યુવકો જર્મનીથી 8 બોટલ દારૂ લઈ આવ્યા ને.......

અમદાવાદ: જર્મનીથી દારૂની 8 બોટલ લઇને આવેલા 4 યુવકની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. છત્રાલની મેક્સિન કંપનીના 4 કર્મચારીની કાર સુભાષચોક પાસે પોલીસે ચેક કરતા દારૂની આઠ બોટલો મળી આવી હતી. પોલીસે પરમિટ માગતા ચારેયમાંથી એકેયની પાસે પરમિટ ન હતી. જેથી પોલીસે તેમની ધરપકડ કરી હતી. <img class="aligncenter size-full wp-image-410302"

from gujarat http://bit.ly/2MFxC7S

No comments:

Post a Comment