કોની અંતિમવિધીમાં અમિતાભ બચ્ચનનો આખો પરિવાર રહ્યો હાજર ? 35 વર્ષથી હતા અમિતાભ સાથે....

<strong>નવી દિલ્હી:</strong> બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનું કેરિયર લાંબુ રહ્યું છે અને આ સફરમાં તેમની સફળતાને જોવા ખૂબજ ઓછા લોકને તક મળી છે. એવા જ એક વ્યક્તિનું નામ છે શીતલ જૈન. જે અમિતાભ બચ્ચનના 35થી વધુ વર્ષ સુધી સેક્રેટરી રહ્યાં હતા. જેમનું શનિવારે નિધન થઈ ગયું હતું. જેને લઈને બીગ

from entertainment http://bit.ly/2KKEfDB

No comments:

Post a Comment