<strong>નવી દિલ્હીઃ</strong> જાણીતા અભિનેતા ગિરીશ કર્નાડનું લાંબી બીમારી બાદ સોમવારે સવારે નિધન થયું છે. તે જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત હતા. અભિનેતા ઉપરાંત ગિરીશ કર્નાડ લેખક અને ડાયરેક્ટર પણ હતા. અહેવાલ અનુસાર ગિરીશ કર્નાડનું નિધન તેમના બેંગલુરુ સ્થિત ઘર પર થયું છે. <blockquote class="twitter-tweet" data-lang="en"> <p dir="ltr" lang="en">Girish Karnad, veteran actor and playwright,
from entertainment http://bit.ly/31lKvr1
No comments:
Post a Comment