પત્ની સાથે છૂટાછેડાના અહેવાલ પર બોલિવૂડના આ એક્ટરે તોડ્યું મૌન, જાણો શું કહ્યું.....

<strong>મુંબઈઃ</strong> છેલ્લા ઘણાં દિવસથી એવા અહેવાલ આવી રહ્યા હતા કે એક્ટર ઈમરાન ખાન પોતાની પત્ની અવંતિકા મલિકને છૂટાછેડા આપવા જઈ રહ્યા છે. કહેવાય છે કે, બન્ને વચ્ચે અણબનાવ બન્યો છે અને અવંતિકાએ ઇમરાનનું ઘર પણ છોડી દીધું છે. જ્યારથી આ અહેવાલ સામે આવ્યા હતા ત્યારથી ઇમરાન ખાન જાહેરમાં જોવા

from entertainment http://bit.ly/2MyMqFj

No comments:

Post a Comment