<strong>મુંબઈઃ</strong> નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર ‘બોલે ચૂડિયાં’ ફિલ્મમાંથી એક્ટ્રેસ મૌની રોયને કાઢી મૂકાઈ છે. શુક્રવારે ફિલ્મના નિર્માતા અને એક્ટ્રેસે એકબીજા સામે આક્ષેપો કરીને આ જાહેરાત કરી હતી. પ્રોડ્યૂસર રાજેશ ભાટિયાએ કહ્યું કે,મૌની ખૂબ જ અનપ્રોફેશનલ છે. તેનું વર્તન બેજવાબદારીભર્યું છે તેથી મૌની સાથેનો કોન્ટ્રાકટ રદ કરી નાખ્યો છે. બીજી તરફ મૌનીના પ્રવક્તાનું કહેવું
from entertainment http://bit.ly/2WyOd17
No comments:
Post a Comment