ધોરણ-10નું પરિણામ જાહેર: અંગ્રેજી માધ્યમનું સૌથી વધુ 88.11 ટકા, જ્યારે ગુજરાતી માધ્યમનું 64.58 ટકા પરિણામ

<strong>ગાંધીનગરઃ</strong> આજે ધોરણ 10નું કુલ 66.96 ટકા પરિણામ જાહેર થયું છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 64.58 ટકા, અંગ્રેજી માધ્યમનું 88.11 ટકા અને હિન્દી માધ્યમનું 72.66 ટકા પરિણામ આવ્યું છે. સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છએ. સુરત જિલ્લાનું પરિણામ 79.63% પરિણામ આવ્યું છે. જ્યારે છોટા ઉદેપુર જિલ્લાનુ પરીણામ સૌથી ઓછુ

from gujarat http://bit.ly/2JVjOmW

No comments:

Post a Comment