અન્વેશી જૈન 'ગંદી બાત 2'થી બની હતી સ્ટાર, હવે આ વેબ સીરીઝમાં મળશે જોવા, જાણો

મુંબઈ: મોડલ અને એક્ટ્રેસ અન્વેશી જૈન પોતાના હોટ ફિગરના કારણે સોશિયલ મીડિયામાં જાણીતી છે. અન્વેશી સોશિયલ મીડિયા સ્ટાર છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક સહિતના પ્લેટફોર્મ્સ પર તેના લાખો ફેન્સ છે. અન્વેશી જૈન ઓલ્ટ બાલાજીની પોપ્યૂલર વેબ સીરીઝ ગંદી બાત-2માં જોવા મળી હતી. હવે અન્વેશીના હાથમાં એક મોટો પ્રોજેક્ટ આવ્યો છે.   <blockquote class="instagram-media"

from entertainment http://bit.ly/2MdiXAD

No comments:

Post a Comment