નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને વન ડે ક્રિકેટના વિસ્ફોટક બેટ્સમેન સનથ જયસૂર્યાના નિધનના બોગસ સમાચાર વાયરલ કર્યા છે. આ દરમિયાન બોલીવુડ એક્ટર અરશર વારસીએ પણ તેના ટ્વિટર હેન્ડલ પરથી ક્રિકેટરના નિધનના અહેવાલ શેર કર્યા હતા. એક ન્યૂઝ લિંક શેર કરીને વારસીએ જયસૂર્યાને શ્રદ્ધાંજલિ પણ આપી
from entertainment http://bit.ly/2HXaHzx
No comments:
Post a Comment