<strong>નવી દિલ્લીઃ</strong> કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગુરૂવારે શપથ લીધા એ પછી શુક્રવારે ખાતાંની ફાળવણી કરાઈ હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને ક્યું મંત્રાલય મળશે તે જાણવામાં સૌને રસ હતો. મોદીએ અમિત શાહને મહત્વનું ગૃહ મંત્રાલય આપ્યું છે જ્યારે રાજનાથસિંહને ગૃહ મંત્રાલયથી ખસેડીને સંરક્ષણ મંત્રાલય ફાળવ્યું છે. <iframe class="vidfyVideo" style="border: 0px;"
from gujarat http://bit.ly/2wvtTPn
No comments:
Post a Comment