શિલ્પા શેટ્ટીના ઘરે આવ્યો નવો મહેમાન Poppy, શેર કર્યો પોપટ સાથેનો વીડિયો

<strong>મુંબઇઃ</strong> એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક પોપટની સાથે રમી રહી છે. પોપટ શિલ્પા શેટ્ટીને પ્રેમ કરી રહ્યો છે. શિલ્પાએ જણાવ્યુ કે, તેમના સ્ટાફે આ પોપટને બચાવ્યો છે. શિલ્પાએ આ પોપટનું નામ Poppy રાખ્યુ છે. <img class="alignnone size-medium wp-image-406259" src="http://bit.ly/2VXcCco" alt=""

from entertainment http://bit.ly/30Ijn5b

No comments:

Post a Comment