આમંત્રણ મોડુ મળ્યુ હોવાનું કહીને કઇ એક્ટ્રેસે પીએમ મોદીના શપથ ગ્રહણમાં જવાનું ટાળ્યુ, ને પછી ટ્વીટર પર શું કરી પૉસ્ટ?

<strong>મુંબઇઃ</strong> સિંઘમ અને સ્પેશ્યલ 26 જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી કાજલ અગ્રવાલે પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં જવાનુ ટાળ્યુ હતું. કાજલે ના જઇ શકવા પાછળ આમંત્રણ મોડુ મળ્યુ હોવાનું કારણ આપતા એક પૉસ્ટ શેર કરી, જે હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે. <img class="alignnone size-medium wp-image-407566" src="http://bit.ly/2wsq51k" alt="" width="300"

from entertainment http://bit.ly/2HMuMcL

No comments:

Post a Comment