આ દિગ્ગજ એક્ટરે મોદીને ગણાવ્યા ચમત્કારિક નેતા, રાહુલ ગાંધી માટે કહી આ વાત

<strong>ચેન્નઈઃ</strong> તમિલ સુપરસ્ટાર રજનીકાંતે મંગળવારે પીએમ મોદીને જવાહરલાલ નેહરુ અને રાજીવ ગાંધી જેવા ચમત્કારિક નેતા ગણાવતા લોકસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીતનો શ્રેય તેમના નેતૃત્વને આપ્યું છે. તેમણે એ પણ કહ્યું કે, કોંગ્રેસ, અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસની કારમી હાર બાદ રાજીનામું આપવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, તે યુવા છે

from entertainment http://bit.ly/2wpbXpx

No comments:

Post a Comment