<strong>નવી દિલ્હીઃ</strong> ફિલ્મી દુનિયાથી રાજનીતિમાં આવનાર મિમી ચક્રવર્તી અને નુસરત જહાંની એક તસવીર હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. આ તસવીરમાં ટીએમસીની આ બન્ને સાંસદ વેસ્ટર્ન લુકમાં જોવા મળી રહી છે. બસ આ જ પહેરવેશને કારણે લોકો સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરી રહ્યા છે. જોકે કેટલાક લોકો તેના સમર્થનમાં
from entertainment http://bit.ly/2VZps9K
No comments:
Post a Comment