અજય દેવગનના પિતા વીરુ દેવગનનું નિધન, સાંજે 6 વાગે મુંબઇના વિલે પાર્લેમાં થશે અંતિમ સંસ્કાર

<strong>મુંબઇઃ</strong> સોમવારે સવારે અજય દેવગન માટે એક દુઃખદ સમચાર સામે આવ્યા. આજે સવારે તેમના પિતા અને બૉલીવુડના જાણીતા એક્શન ડાયરેક્ટર વીરુ દેવગનનું નિધન થઇ ગયુ છે. માહિતી પ્રમાણે આજે સવારે તેમને અંતિમ શ્વાસ લીધો હતો. માહિતી અનુસાર, આજે સવારે તેમને છેલ્લો શ્વાસ લીધો, રિપોર્ટ અનુસાર, તેમનુ નિધન હાર્ટએટેકના કારણે થયું છે.

from entertainment http://bit.ly/2WrcR3s

No comments:

Post a Comment