મુંબઈ: બોલીવૂડના જાણીતા સ્ટંટ ડાયરેક્ટર વીરૂ દેવગણનું આજે નિધન થયું છે. તેઓ 85 વર્ષના હતા. વીરૂ દેવગણ ખૂબ લાંબા સમયથી બીમાર હતા. આજે તેમના પુત્ર અને અભિનેતા અજય દેવગણે તેમને મુખાગ્નિ આપી અને અંતિમ સંસ્કાર કર્યા હતા. બોલીવૂડ અભિનેતા અજય દેવગણે પિતા વીરૂ દેવગણને કાંધ આપી હતી. <blockquote class="instagram-media" style="background:
from entertainment http://bit.ly/2WoZK2V
No comments:
Post a Comment