આ 3 ગુજરાતીઓને મળ્યું મોદી કેબિનેટમાં સ્થાન, જાણો કોનું કપાયું પત્તુ

<strong>નવી દિલ્હીઃ</strong> 30 મેના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદી સહિત 58 મંત્રીઓએ શપથ લીધા હતા. મોદી સરાકર 2.0માં અમિત શાહ સહિત પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. <img class="aligncenter size-gallery-thumb wp-image-407391" src="http://bit.ly/2MfvVOb" alt="" width="600" height="720" /> નરેન્દ્ર મોદી પ્રધાન મંડળમાં મધ્ય ગુજરાતને પ્રતિનિધિત્વ ના મળતાં ભાજપમાં ચર્ચા શરૂ

from gujarat http://bit.ly/2HLYgHK

No comments:

Post a Comment