અમિત શાહ બન્યા ગૃહમંત્રી, હાર્દિક પટેલે કહ્યું- હવે અમારા જેવા.......

<strong>અમદાવાદઃ</strong> કોંગરેસ નેતા હાર્દિક પટેલે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતા શાહને કેન્દ્રીય ગૃહ મંત્રી બનવા પર અભિનંદન પાઠવ્યા છે. સાથે જ હાર્દિક પટેલે એ પણ સવાલ પૂછ્યો કે તેમના જેવા યુવાઓનું શું થશે, જે ભાજપ વિરૂદ્ધ લડ્યા. નોંધનીય ચે કે, ગાંધીનગર લોકસભા સીટથી ચૂંટણી જીતનાર અમિત શાહને ગુરુવારે નરેન્દ્ર મોદીની

from gujarat http://bit.ly/2XeKpiu

No comments:

Post a Comment