અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર ઉતરાણ બાદ તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. જ્યાંથી તેઓ ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા. આ દરમિયાન જંગી મેદનીએ મોદી-શાહને આવકાર્યા હતા.
from gujarat http://bit.ly/2MajR0S
No comments:
Post a Comment