નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના પરિણામમાં પ્રચંડ જીત બાદ નરેંદ્ર મોદી આજે સાંજે 7 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. પીએમ મોદી સાથે મંત્રીમંડળના સભ્ય પણ શપશે લેશે. પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બોલીવૂડ કલાકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે નરેંદ્ર મોદીના શપથ ગ્રહણ
from entertainment http://bit.ly/2MiTXrS
No comments:
Post a Comment