સુરત અગ્નિકાંડ મુદ્દે મુખ્ય સચિવે શું કહ્યું ? કેટલી બિલ્ડિંગને આપવામાં આવી નોટિસ, જાણો વિગત

ગાંધીનગરઃ સુરતના વરાછામાં તક્ષશિલા આર્કેટમાં લાગેલી આગમાં 22 વિદ્યાર્થીઓના જીવ ગયા બાદ રાજ્યના મુખ્ય સચિવ ડો.જે.એન. સિંહે આ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર, સીએમ સહિત બધા આ ઘટનાથી વ્યથિત છે. ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને તે માટેના પ્રયાસો થઇ રહ્યા છે. કોચિંગ ક્લાસ

from gujarat http://bit.ly/2Ewdzm4

No comments:

Post a Comment