પોતાનાથી 16 વર્ષ નાના બૉયફ્રેન્ડ સાથે આ એક્ટ્રેસે કરી હૉટ એક્સરસાઇઝ, વીડિયો વાયરલ

<strong>મુંબઇઃ</strong> બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેને પોતાના બૉયફ્રેન્ડ રોહમન શૉલની સાથે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સેક્સી વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. ફેન્સે પણ બન્નેને એપ્રિશિએટ કર્યા છે. વીડિયોમાં સુષ્મિતા, રોહમનની સાથે જબરદસ્ત એક્સરસાઇઝ કરતી દેખાઇ રહી છે. વીડિયોમાં સુષ્મિતા સેન પોતાનાથી 16 વર્ષ નાના બૉયફ્રેન્ડ રોહમનની સાથે

from entertainment http://bit.ly/2YOXwY4

No comments:

Post a Comment