જ્હાનવી કપૂર આ એક્ટરને કરી રહી છે ડેટ? બન્ને રેસ્ટૉરાંમાં ડિનર ડેટ કરતાં દેખાયા, જુઓ તસવીરો

<strong>મુંબઇઃ</strong> એક્ટ્રેસ જ્હાનવી કપૂર અને એક્ટર ઇશાન ખટ્ટરે ધડક ફિલ્મ બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ, ત્યારથી બન્ને વચ્ચે એક ગાઢ રિલેશન બંધાઇ ગયા છે. હાલમાં બન્નેના અફેરની ચર્ચા પુરજોશમાં ચાલી રહી છે. જોકે, બન્ને એકબીજાને સારા મિત્રો ગણાવે છે. તાજેતરમાં જ જ્હાનવી અને ઇશાન બન્ને એકસાથે સ્પૉટ થયા, બન્ને ડિનર ડેટ

from entertainment http://bit.ly/2X68gRf

No comments:

Post a Comment