<strong> અમદાવાદઃ</strong> નરેન્દ્ર મોદી-2માં સળંગ બીજી વખતે રાજ્યકક્ષાના મંત્રીના શપથ લેતી વખતે ગુજરાતના મંત્રી મનસુખ માંડવિયાએ થોડી ઉતાવળ કરી નાંખતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને ટોક્યા હતાં. એટલું જ નહીં, કેવી રીતે શપથ લેવા તે બાબતે પણ રાષ્ટ્રપતિ કોવિંદે માર્ગદર્શન આપ્યું હતું. આ સંજોગોમાં બે ઘડી ડઘાઈ ગયા હતા ત્યાર
from gujarat http://bit.ly/2YS24Ns
No comments:
Post a Comment