<strong>નવી દિલ્હીઃ</strong> હાલમાં જ યોજાયેલ લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની જાદવપુર લોકસભા સીટ પરથી ટીએમસીની મીમી ચક્રવર્તી જીતી ગઈ છે. જોકે સોશિયલ મીડિયામાં તેની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે અને તેનું કારણ છે તેની સુંદરતા. તેને સુંદર સાંસદ ગણાવવામાં આવી રહી છે. રાજનીતિમાં આવ્યા પહેલા મિમી ચક્રવર્તી એક્ટ્રેસ હતી.
from entertainment http://bit.ly/2W2a55k
No comments:
Post a Comment