બોલિવૂડ એક્ટ્રેસની માતાનું નિવેદન, કહ્યું- ‘જો 10 હાથ હોય તો બધા હાથે મોદીને મત આપું’

<strong>નવી દિલ્હીઃ</strong> લોકસભા 2019 ચૂંટણીના તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને એક્ઝિટ પોલ પણ સામે આવી ગયા છે. જેમાં એનડીએને બહુમત મળતું સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે. ત્યારે દિગ્ગજ નેતાઓની સાથે સાથે બોલિવૂડ અભિનેતા પણ સોશિયલ મીડિયામાં પોતાના વિચાર વ્યક્ત કરતાં જોવા મળી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા અનુપમ

from entertainment http://bit.ly/2Jvgz6g

No comments:

Post a Comment