ચૂંટણી પૂરી, મોંઘવારીનો માર શરૂઃ અમૂલે દૂધમાં ભાવ વધારો ઝીંક્યો, જાણો આજથી કેટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે

<strong>અમદાવાદઃ</strong> ચૂંટણી પૂરી થતાં જ લોકોને મોંઘવારીનો મોટો માર પડ્યો છે. અમૂલે દૂધના ભાવમાં વધારો ઝીંક્યો છે. અમૂલે દૂધમાં લીટરે 2 રૂપિયા ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. આ નવો ભાવવધારો આજે સવારથી અમલમાં આવી ગયો છે. એટલે કે તમે સવારમાં દૂધ ખરીદવા જશો ત્યારે લીટરે 2 રૂપિયા વધારે ચુકવવા

from gujarat http://bit.ly/2Jv5RfZ

No comments:

Post a Comment