<strong>નવી દિલ્હીઃ</strong> લોકસભા ચૂંટણી 2019માં પીએમ મોદીની જીતથી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝે પણ મોદીને સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ સેલિબ્રિટીઝમાં અનુરાગ કશ્યપમનું નામ પણ સામેલ છે. અભિનંદન પાઠવવાની સાથે અનુરાગ કશ્યપે મોદી પાસે મદદ પણ માગી છે. કેટલાંક મોદી ચાહકોએ અનુરાગ કશ્યપને
from entertainment http://bit.ly/2K3yX5x
No comments:
Post a Comment