પીએમ મોદીને જીતના અભિનંદન આપતાની સાથે જ ટ્રૉલ થઇ આ એક્ટ્રેસ, લોકોએ પુછ્યુ- ક્યારે જાઓ છો પાકિસ્તાન?

<strong>મુંબઇઃ</strong> લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે. લોકોએ ફરી એકવાર પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએને સત્તા સોંપી છે. 2019માં એનડીએએ ધાર્યા કરતાં વધારે બેઠકો મેળવી છે, વળી, બીજીબાજુ કોંગ્રેસ અને યુપીએ જડમૂળમાંથી ધરાશાયી થઇ ગઇ છે. આ બમ્પર જીતને લઇને દેશભરમાંથી નરેન્દ્ર મોદી અને બીજેપી પર અભિનંદનનો વરસાદ વરસી

from entertainment http://bit.ly/2EG48k7

No comments:

Post a Comment