આ દિવસે રીલિઝ થશે PM Narendra Modi, વિવેકે ઓબેરોયે આપી જાણકારી

<strong>નવી દિલ્હીઃ</strong> વડાપ્રધાન મોદીના જીવન પર બનેલી ફિલ્મ 24 મેના રોજ રીલિઝ થશે. અમદાવાદમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ યોજાશે. નોંધનીય છે કે 23 મેના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થઇ જશે. તમામ એક્ઝિટ પોલમાં એ વાતનો સંકેત આપવામાં આવી રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારે બહુમત સાથે ફરીવાર કેન્દ્રમાં

from entertainment http://bit.ly/2wakpcg

No comments:

Post a Comment