મુંબઈઃ લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પર મીમ બનાવીને બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોય ફસાઇ ગયો છે. વિવેક ઓબેરોયે સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચની તસવીરવાળું મીમ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. જેને લઈ રાષ્ટ્રીય મહિલા આયોગે તેને નોટિસ ફટકારી છે. તો NCPએ આકરા પગલાં લઇને ધરપકડ કરવાની માંગ કરી છે.
from entertainment http://bit.ly/2Qfc68o
No comments:
Post a Comment