મુંબઈઃ પ્રિયંકા ચોપડાએ તેની ગર્લ ગેંગ સાથે ઈશા અંબાણીના ઘરે ખૂબ મસ્તી કરી હતી. પ્રિયંકાની ગર્લ ગેંગમાં તેની કઝીન સિસ્ટર પરિણીતી ચોપડા, પ્રોડ્યૂસર સૃષ્ટિ બહલ, તમન્ના શર્મા પણ સામેલ હતી. આ ગેંગે ઈશા અંબાણીના ઘરે મોજ મસ્તી કરવાની સાથે હોમ મેડ આઇસક્રીમ બનાવ્યો હતો. <blockquote class="instagram-media" style="background: #FFF; border: 0;
from entertainment http://bit.ly/2POfSp3
No comments:
Post a Comment