જાણીતા સિંગરને જૈન મુનિ સામે ટિપ્પણી કરવી પડી ભારે, કોર્ટે ફટકાર્યો 10 લાખ રૂપિયાનો દંડ, જાણો વિગત

મુંબઈઃ પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે સિંગર-મ્યૂઝિક કંપોઝર વિશાલ દદલાણી અને પોલિટિકલ એક્ટિવિસ્ટ તહસીન પૂનાવાલા પર 10-10 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. વિશાલ અને પૂનાવાલાએ દિવંગત જૈન મુનિ તરુણ સાગર સામે સોશ્યલ મીડિયામાં આપત્તિજનક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, કોઇપણ ધર્મના ધર્મગુરુની મજાક ઉડાવી ન શકાય તેવો મેસેજ લોકોમાં

from entertainment http://bit.ly/2ZOisjd

No comments:

Post a Comment