રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર બોલી આ એક્ટરની દીકરી- ‘મારા પિતાનો બચાવ્યો હતો જીવ’

<strong>નવી દિલ્હીઃ</strong> ભારતના પૂર્વ દિવંગત પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 28મી પુણ્યતિથી પર સોનીયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ તેમની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારે બોલિવૂડમાંથી પણ તેમને લઈને સતત ટ્વિટ થઈ રહ્યા છે. જાણીતી જ્વેલરી ડિઝાઈનર અને બોલિવૂડ એક્ટર સંજય ખાનની દીકરી ફરાહ ખાન અલીએ પૂર્વ પ્રધાનમંત્રી

from entertainment http://bit.ly/2M1aUqC

No comments:

Post a Comment