બોલિવૂડના આ એક્ટર વિરૂદ્ધ થઈ હતી રેપની ફરિયાદ, 47 વર્ષ જૂના કેસમાં કોર્ટે કર્યો આ નિર્ણય

<strong>શિમલાઃ</strong> હિમાચલ પ્રદેશ હાઈ કોર્ટે બોલિવૂડ અભિનેતા જિતેન્દ્ર વિરૂદ્ધ દાખલ અરજીને ફગાવી દીધી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે 47 વર્ષ પહેલા પોતાની એક સંબંધીનું જાતીય શોષણ કર્યું હતું. માહિતી પ્રમાણે, 16 ફેબ્રુઆરી, 2018નાં શિમલાનાં મહિલા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 354 હેઠળ પ્રાથમિક ફરિયાદ દાખલ કરવામાં

from entertainment http://bit.ly/2wbZxkG

No comments:

Post a Comment