મુંબઈઃ ચૂંટણી પ્રચારમાં ફ્રી થતાં જ પીએમ નરેન્દ્ર મોદીએ કેદારનાથની ગુફામાં સાધના કરી હતી. પીએમ મોદીની સાધના કરતી તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી જ વાયરલ થઈ હતી. હવે બોલિવૂડ એક્ટ્રેસ તથા રાઈટર ટ્વિંકલ ખન્નાએ પીએમ મોદીની સાધના કરતી તસવીર પર કટાક્ષ કરીને પોતાની મેડિટેશન કરતી તસવીર પોસ્ટ કરી હતી. <img class="size-medium
from entertainment http://bit.ly/2K1auOn
No comments:
Post a Comment