અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, જાણો ક્યા વિસ્તારમાં પડ્યા ઝાપટા

અમદાવાદઃ આજે સાંજે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સાયંસ સિટી, બોપલ, ઘુમા, શીલજ, ભાડેજમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા, જ્યારે પ્રહલાદનગરમાં વરસાદી છાંટા પડ્યા હતા. <img class="size-medium wp-image-403960 aligncenter" src="http://bit.ly/2JtkdNK" alt="" width="300" height="204" /> ધૂળની ડમરીઓ

from gujarat http://bit.ly/2JOhNZK

No comments:

Post a Comment