72માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સેલિબ્રિટી કપલ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ છવાયેલા જોવા મળ્યાં છે. તેમનો પ્રેમ પુરજોશમાં ચાલી રહ્યો છે. હાલમાં આ ફેસ્ટિવલની એક પાર્ટીમાં પ્રિયંકા ચોપડાના ડ્રેસનું બટન જાહેરમાં ખુલી ગયું હતું પણ નિક જોનાસે આદર્શ પતિની જેમ બાજી સાચવી લીધી હતી અને પ્રિયંકાના ડ્રેસનું બટન બંધ કર્યું
from entertainment http://bit.ly/2JVaT4Z
No comments:
Post a Comment