આ દિગ્ગજ એક્ટ્રેસે નરેન્દ્ર મોદીને આપી જીતની શુભેચ્છા, લોકોએ કરી ટ્રોલ, જાણો કેમ

<strong>નવી દિલ્હીઃ</strong> લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. લોકોએ ફરી એક વખત પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએને સત્તા સોંપી છે. એનડીએને બહુમત કરતાં પણ વધારે સીટ મળી છે અને કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના સુંપડા સાફ થઈ ગયા છે. મોદીની જીત પર બોલિવૂડમાંથી શુભેચ્છા સંદેશ આવી રહ્યા છે. અભિનંદન પાઠવનારાઓમાં

from entertainment http://bit.ly/2W0m7w0

No comments:

Post a Comment