આ એક્ટરે બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરી, મોત પહેલા શેર કરી પોસ્ટ

<strong>નલી દિલ્હીઃ</strong> હોલિવૂડ અભિનેતા ઈસાક કૈપી (Isaac Kappy)એ આત્મહત્યા કરી પોતાની જીવનલીલા સમાપ્ત કરી લીધી છે. યૂએસએ ટૂડેના અહેવાલ અનુસાર, અભિનેતાએ એરિઝોનાના ફ્લેગસ્ટાફની પાસે એક પુલથી કૂદીને આત્મહત્યા કરી હતી. એરિઝોનાના સાર્વજનિક સુરક્ષા વિભાગે આ દુખદ ઘટનાની જાણકારી આપી છે. ઇસાક 42 વર્ષના હતા અને તેણે હોલિવૂડની સુપરહિટ ફિલ્મ

from entertainment http://bit.ly/2YuaMkA

No comments:

Post a Comment