<strong>અમદાવાદ:</strong> લોકસભા ચૂંટણી 2019ના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. જેમાં ભાજપને સ્પષ્ટ બહુમત સાથે 300થી વધુ બેઠકો મળી રહી છે. જ્યારે ગુજરાત લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર જીત મેળવી છે. જોકે ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીની પણ મતગણતરી યોજાઈ હતી. જેમાં ચારેય બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. <img class="alignnone
from gujarat http://bit.ly/2X1tKyZ
No comments:
Post a Comment