સૌરાષ્ટ્રના અમરેલી, સાવરકુંડલા, રાજુલા અને ખાંભામાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. અમરેલી જિલ્લામા ભર ઉનાળે અચાનક મીની વાવાઝોડુ ફુંકાતું હોય તેમ ભારે પવન અને કરા સાથે રાજુલા, સાવરકુંડલા અને ખાંભા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. <iframe class="vidfyVideo" style="border: 0px;" src="http://bit.ly/2Yx9llF" width="631" height="381" scrolling="no"></iframe> ભારે પવનના કારણે દેવપરામા 30 મકાનોના છાપરાં-નળીયા ઉડી
from gujarat http://bit.ly/2w7lMIM
No comments:
Post a Comment