એબીપી અસ્મિતા દ્વારા પત્રકારોનો મહાપોલ કરવામાં આવ્યો હતો જેમાં વલસાડ બેઠકથી શરૂઆત કરવામાં આવી હતી જેમાં વલસાડ બેઠક પર ભાજપનો વિજય થશે તેવું પત્રકારો કહી રહ્યા છે. આ બેઠક પર જે પક્ષનો વિજય થાય તેની કેન્દ્રમાં સરકાર બને છે તેવું માનવામાં આવી રહ્યું છે.
from gujarat http://bit.ly/2VA9HpC
No comments:
Post a Comment